Surendranagar સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં, તો આંદોલનની ચિમકી
Surendranagar,તા.24 સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારો પોતાની પડતર માંગો અંગે છેલ્લા ઘણા સમયથી મૌખીક અને લેખિત રજૂઆત કરી રહ્યાં છે. તેમ છતાં પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવતા સફાઇ કામદારોએ પાલિકા કચેરી ખાતે સુત્રોચ્ચાર સાથે ઉગ્ર રજુઆતો કરી હતી અને મહાનગરપાલિકા થાય તે પહેલા તમામ માંગોનો ઉકેલ નહીં આવે તો […]