Shraddha Kapoor ની ફિલ્મ ‘સ્ત્રી ૨’એ ઈતિહાસ રચ્યો

ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયાને ૩૯ દિવસ થઈ ગયા છે આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે Mumbai, તા.૨૩ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયાને ૩૯ દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે.  […]

Stree 2 : બોક્સ ઓફિસ પર ફિલ્મ સ્ત્રી ૨એ શાહરૂખ ખાનની ‘જવાન’ને પછાડી

બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહેલી અમર કૌશિકની ફિલ્મ સ્ત્રી ૨ને જોતા લાગે છે કે તે અટકવાનું નથી Mumbai, તા.૧૯ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨નું હાલ બોક્સ ઓફિસ પર શાસન ચાલુ છે. આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે અને તે તેની અસર જાળવી રહી […]

7.7 ફૂટ ઊંચો, લાંબા વાળ… રિયલ લાઈફમાં ‘’Stree-2′ નો સરકટા કેવો દેખાય છે

Mumbai,તા.23 શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ‘સ્ત્રી 2’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે.  2018માં આવેલી ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ આ ફિલ્મમાં હવે ‘સરકટા’ (માથા વિનાનું) નામનો વિલન ગામના લોકોને ડરાવે છે. ફિલ્મના કલેક્શનની સાથે સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે કોણ છે ‘સરકટા’? અને આ પાત્ર કોણે ભજવ્યું છે? […]

શ્રદ્ધાની Shree ટૂનો પહેલા દિવસે55 crore નો વિક્રમી વેપલો

શાહરુખની પઠાણ સહિતની ફિલ્મોના રેકોર્ડ તોડયા અક્ષય કુમારની ખેલ ખેલ મે પહેલા દિવસે માંડ પાંચ કરોડે પહોંચી Mumbai.તા.17 શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ એ  બોક્સ ઓફિસ પર નાણાંનો ખડકલો કરી દીધો છે. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે  પહેલા જ દિવસે ૫૫.૪૦ કરોડની કમાણી કરી દીધી છે.  આ ફિલ્મ વિશ્વભરમાં પહેલા […]

એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી ‘Stree 2’ એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ

Mumbai,તા.16 હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઑફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરુઆતના દિવસે 50 કરોડથી વધુની રૅકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ત્રી 2એ 14મી ઑગસ્ટના પ્રી-શોમાં […]

Stree 2 movie ના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ

 સ્ટ્રેન્જર થિંગ્સ પરથી આઇડિયા તફડાવ્યો બે પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકોએ ટીકાઓની ઝડી વરસાવી Mumbai,તા.14 શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’નાં પોસ્ટરમાં અમેરિકી સીરિઝ ‘સ્ટ્રેન્જર  થિંગ્સ ટૂ’ની બેઠી નકલ કરાઈ હોવાનું લોકોએ શોધી કાઢ્યું છે. આ પછી બંને પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકો બેફામ ટીકાઓ કરી હતી. અમેરિકી સીરિઝ ૨૦૧૭માં રીલિઝ થઈ હતી. લોકોએ તરત જ તેનું […]