કચ્છમાં ૨૪ કલાકમાં Biparjoy જેવા વાવાઝોડાની સંભાવના
ડીપ ડિપ્રેશન નબળુ પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું Ahmedabad,તા.૨૯ બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. હવે તે વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. જેને કારણે છેલ્લા ૫ દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના […]