FSSAI નો આદેશ: A-1 અને A-2 પ્રોટીનયુક્ત દૂધ-ઘીના નામે વેપાર બંધ કરો

Ahmedabad,તા.23 ઇ-કોમર્સના પ્લેટફોર્મ પરથી એ-વન અને એ-ટુ પ્રોટીન યુક્ત દૂધ, ઘી, માખણ અને દહી જેવા ઉત્પાદનો વેચવાનું બંધ કરી દેવાનો આદેશ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે. કેટલાય ઉદ્પાદકો એ-વન અને એ-ટુ પ્રકારના શ્રેષ્ઠ પ્રોટીન ધરાવતા દૂધને નામે પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરીને મોંઘી કિંમતે તેનું વેચાણ કરી રહ્યા છે. દૂધ ઉપરાંત ઘી, માખણ અને […]