વૈશ્વિક stock markets ના સથવારે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી

Mumbai,તા.09  વૈશ્વિક શેરબજારના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખૂલ્યા બાદ આગેકૂચ કરી રહ્યા છે. Sensex એક તબક્કે 1098 પોઈન્ટ ઉછળી 80000ના લેવલ નજીક 79984.24 થયો હતો. 10.36 વાગ્યે સેન્સેક્સ 754 પોઈન્ટ અને નિફ્ટી 214.50 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી […]

Sensex માં તેજીનો આંખલો દોડ્યો, નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો, શેરબજારમાં રોકાણકારોને લ્હાણી

mumbai,તા.29 શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 467.45 પોઈન્ટ ઉછળી 81800.17 અને નિફ્ટી 25000 નજીક 24980.45ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકની કુલ 30 પૈકી 17 શેર્સ ગ્રીન ઝોનમાં અને 13 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગત સપ્તાહે બેન્કિંગ અને […]

Sensex-Nifty સતત ચોથા દિવસે ઘટાડે બંધ, સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે મૂડી 3.35 લાખ કરોડ વધી

બજેટમાં ફાઈનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ એસેટ્સ પર લાગુ એલટીસીજી, એસટીસીજી, એસટીટી જેવા ટેક્સ રેટમાં વધારો કરવામાં આવતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ આજે 769.07 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 280.16 પોઈન્ટ ઘટી 80148.88 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટી 24413.50 પર બંધ રહ્યો હતો. કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર સર્જન અને વિકસિત ભારત મિશન પર […]