બે રાજ્યોના ચૂંટણી પરિણામની અસર, Stock markets ઘટાડે ખૂલ્યા બાદ ઉછળ્યા
Mumbai,તા.08 હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામો પહેલાં એક્ઝિટ પોલને ધ્યાનમાં લેતાં માર્કેટ ઘટાડે ખૂલ્યુ હતું. પરંતુ મતોની ગણતરીની શરૂઆત સાથે જ ભાજપ તરફી વલણ જોવા મળતાં શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 450 પોઈન્ટ જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ સુધી ઉછળ્યો છે. 10.45 વાગ્યે સેન્સેક્સ 400.32 પોઈન્ટ ઉછળી 81450 […]