Sensex and Nifty માં તેજીનો દોર જારી, બેન્કિંગ-પીએસયુ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી

Mumbai,તા.30 ભારતીય શેરબજારે ગઈકાલે ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. સેન્સેક્સ આજે નીચા મથાળે ખૂલ્યા બાદ ઘટી 81230.44 થયો હતો. જો કે, બાદમાં 195.68 પોઈન્ટ ઉછળી 81551.52 થયો હતો. નિફ્ટી પણ 24900ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેવાનો […]