stock market માં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા
Mumbai,તા,07 નવરાત્રિના પાંચમા નોરતે શેરબજારમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારોના 8.62 લાખ કરોડ ડૂબ્યા છે. ભારતીય શેરબજારે આજે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે કર્યા બાદ બપોરના સેશનમાં વેચવાલીનું પ્રેશર વધતાં તૂટ્યા હતાં. સેન્સેક્સ આજે 238.54 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ વધી 82000નું લેવલ ક્રોસ કર્યું હતું, ઈન્ટ્રા ડે 1411.71 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 638.45 પોઈન્ટ તૂટી 81050 પર બંધ […]