ભારત સામે હાર બાદ Australiaના સ્ટીવ સ્મીથની વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ

New Delhi તા.5 ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના સેમીફાઈનલમાં ભારતના હાથે પછડાટ ખાધા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે અચાનક વન-ડેમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. જો કે, ટેસ્ટ મેચ તથા ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. નોંધનીય છે કે, ઈજાગ્રસ્ત પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની કેપ્ટનશીપ સાંભળી હતી. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમને સેમી […]

બુમરાહ તેની વિચિત્ર એક્શનને કારણે અસાધારણ છે : Steve Smith

Adelaide,તા.30ઓસ્ટ્રેલિયાનાં બેટ્સમેન સ્ટીવ સ્મિથ માને છે કે જસપ્રિત બુમરાહની વિચિત્ર બોલિંગ એક્શન અને અસાધારણ કુશળતા તેને સંપૂર્ણ પેકેજ બનાવે છે. નિયમિત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં કેપ્ટન બુમરાહે પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી અને ’પ્લેયર ઓફ ધ મેચ’ પણ બન્યો હતો.  ઓસ્ટ્રેલિયાનાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે બુમરાહની બોલિંગ એક્શન રનઅપની શરૂઆતથી જ વિચિત્ર છે. તે […]