Crime Capital : દેશની રાજધાનીમાં દરરોજ 5 દુષ્કર્મની ઘટના, છેલ્લા એક મહિનાના આંકડા
New Delhi,તા,12 દેશની રાજધાનીમાં દરરોજ દુષ્કર્મની લગભગ પાંચ ઘટનાઓ બને છે. દરરોજ 115 વાહન ચોરી થાય છે. આ સિવાય લૂંટની દરરોજ લગભગ ચાર ઘટનાઓ ઘટે છે. ગુનાનો આ ડેટા એક જુલાઈથી લાગુ કરવામાં આવેલા નવા કાયદા બાદ પહેલા મહિનાનો એટલે કે જુલાઈનો છે. હવે કોઈ પણ પ્રકારની ઘટના હોય ખાસ કરીને લૂંટની ઘટનાઓ કરનાર વિરુદ્ધ […]