State GST નાં 62 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીઓ

Gandhinagar,તા.1સ્ટેટ જી.એસ.ટી.વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની અચાનક જ મોટા પાયે બદલીના ઓર્ડરો કરાયા છે. જેમાં 9 જે.સી, 35-ડી.સી. અને 18-એ.સી. કક્ષાનાં અધિકારીઓનો, સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જે.સી.એચ.એન.જલુને ભાવનગર જે.સી.ડી.એન.યાજ્ઞિકને જૂનાગઢ એમ.એ.કાવટકર-સંયુકત રાજય વેરાકમિશ્નર (અન્વેષણ)ને અમદાવાદ, તેમજ હાલમાં જ કચ્છ-જે.સી.તરીકે મૂકાયેલા એચ.કે.સ્વામીને અમદાવાદ, મુકવામાં આવેલ છે. જયારે, ડી.સી.કક્ષાએ રાજકોટથી જાગૃતિબેન ઝાલા (અન્વેષણ)ને અમદાવાદ, મૂકાયા છે.તથા […]