પૃથ્વી પર પરત ફરશે Sunita Williams ને સ્પેસ સ્ટેશન પર લઈ જનારી સ્ટારલાઇનર કેપ્સ્યુલ, તારીખ નક્કી
NASA,તા.31 NASA અને બોઈંગે સાથે મળીને એ નિર્ણય લીધો છે કે, 6 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે લગભગ 3:15 વાગ્યા આસપાસ સ્ટારલાઇનર કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનથી અલગ થશે. 7 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 10:00 વાગ્યે તે પૃથ્વી પર લેન્ડ થશે. લેન્ડિંગ ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડસ સ્પેસ હાર્બરમાં કરાવવામાં આવશે. NASA પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઈટ […]