Indian Team ના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીમાં ઈજા

New Delhi,તા.27 ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવીને અંતિમ 4ની ટિકિટ મેળવી. પરંતુ આગામી મોટી મેચો પહેલા ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા ઉભી થઈ છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને આગામી મેચમાં તેનું […]