ક્રિકેટરોના ‘Star Culture’ પર અંકુશ:ખેલાડીઓ માટે 10 નિયમોની માર્ગદર્શિકા
New Delhi, તા.17ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લી બે સીરીઝમાં અત્યંત ખરાબ-કંગાળ પ્રદર્શનથી તીવ્ર પ્રત્યાઘાતો પડયા જ છે. હવે ક્રિકેટરોને શિસ્તમાં રાખવા તથા પરફોર્મન્સ પર જ ખેલાડીઓનું ફોકસ રહે તે સુનિશ્ચિત કરવા માટે 10 મુદાઓની માર્ગદર્શિકા ક્રિકેટ બોર્ડે જારી કરી છે. આ 10 નિયમોનુ પાલન ફરજીયાત બનાવ્યુ છે અને તેનો ભંગ કરવાના સંજોગોમાં ‘અંજામ-પરિણામ ભોગવવાની’ તૈયારી રાખવા […]