છેલ્લા થોડા મહિનામાં મારા જીવનમાં અનેક વળાંકો આવ્યા પણ મેં હાર ન માની : Hardik Pandya

New Delhi, તા.18 ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનામાં તેના માટે સમયનું ચક્ર સંપૂર્ણપણે 360 ડિગ્રી થઈ ગયું છે. પરંતુ મુશ્કેલ સંજોગોમાં હાર ન માનવાની હિંમતને કારણે તે મેદાનમાં રહ્યો. ગયા વર્ષે આઈપીએલમાં રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ હાર્દિકને દર્શકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ […]