Biden ભૂલ્યાં ભાન! સ્ટેજ પર ઊભી મહિલાને પત્ની સમજી કિસ કરવા આગળ વધ્યાં
America તા.19 અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આરોગ્ય પર છેલ્લા અમુક સમયમાં સતત સવાલ ઉઠી રહ્યાં છે. આવા સવાલોએ એક વાર ફરીથી જોર પકડ્યુ છે. તેનું કારણ બાઈડનનો એક નવો વીડિયો છે. એક્સ પર સામે આવેલા એક વીડિયોમાં બાઈડન સ્ટેજ પર એક મહિલા તરફ જતાં જોવા મળી રહ્યાં છે. આ સમયે તેમના પત્ની જીલ આવીને તેમને […]