Sri Lanka માં ભારે વરસાદ,૧૨ના મોત ૩લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે
Sri Lanka,તા.૨૯ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ભારે વરસાદને પગલે વિષમ હવામાનને કારણે શ્રીલંકામાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૩.૩૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ ગુરુવારે આ અંગેની માહિતી આપી છે. મૃતકોમાંથી આઠ અમ્પારાના પૂર્વ જિલ્લાના હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન બંગાળની ખાડીમાં રચાયેલા ઊંડા દબાણ ક્ષેત્રનું પરિણામ […]