રોહિત ‘કરો યા મરો’ મેચમાં લેશે મોટો નિર્ણય!, Rishabh Pant replaces Shivam Dubey

Sri Lanka,તા.05 ભારતીય ટીમે શ્રીલંકાના પ્રવાસમાં T20 સીરિઝ 3-0થી જીત્યાબાદ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ટીમ વનડે સીરિઝમાં ધબડકો કરશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલી વનડેમાં શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યાંકને સરળતાથી મેળવી શકી હોત પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મેચ ટાઈ થઈ હતી. બીજી વનડે મેચમાં વિરાટ […]

Sri Lanka ને મળ્યો વધુ એક ‘મિસ્ટ્રી સ્પિનર’, ભારત સામે જ બનાવ્યો મોટો રેકોર્ડ

Sri Lanka,તા.05 શ્રીલંકાની ક્રિકેટ ટીમ પાસે હંમેશા એવા સ્પિનરો રહ્યા છે જેમણે વિશ્વ ક્રિકેટમાં ધમાલ મચાવી છે. મહાન મુથૈયા મુરલીધરન ઉપરાંત અજંતા મેન્ડિસ અને રંગના હેરાથે ધમાલ મચાવ્યો છે. લંકાની ટીમના એક સ્પિનરે ફરીથી વિપક્ષી ટીમને પરેશાન કરી છે. આ વખતે આ કામ જેફરી વેન્ડેરસે કર્યું છે. તેણે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે 10 ઓવરમાં […]

‘હું કેપ્ટન બનવા નથી માગતો..’ સીરિઝ જીત્યા બાદ Suryakumar નું ચોંકાવનારું નિવેદન

શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરિઝ પહેલા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. સૂર્યાની કેપ્ટન્સીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી T20 પણ રોમાંચક રીતે જીતી હતી. હારની કગાર ઉપર ઉભેલ ભારતીય ટીમે માત્ર 4.2 ઓવરમાં જ 22 રન આપીને 7 વિકેટ ઝડપી લેતા જીતનો કોળિયો ફરી એક વખત લંકા પાસેથી […]