રોહિત શર્માને જાડો કહેનાર કોંગ્રેસ પ્રવકતા હવે Mohammed Shami ના બચાવમાં

New Delhi તા.7 દુબઈમાં ચેમ્પીયન્સ ટ્રોફી ફાઈનલ પુર્વે ભારતીય ટીમ નેટપ્રેકટીસ કરી રહી છે તે સમયે ગઈકાલે ટીમના પેસબોલર મહમ્મદ શામીએ પોતે એનર્જી ડ્રીન્ક પીતા હોય તેવી તસ્વીર વાયરલ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે અગાઉ રોહિત શર્માને જાડા તરીકે કહેનાર કોંગ્રેસના પ્રવકતા ડો. શમાએ હવે મહમ્મદ શામીની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે, રોઝા રાખવા […]