Rajya Sabha માં આરોપોથી દુઃખી સભાપતિ ધનખડ ખુરશી છોડી નીકળી ગયા, વિપક્ષનું પણ વૉકઆઉટ

New Delhi, તા.08 વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવા મુદ્દે આજે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો. ખરેખર વિપક્ષના નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે મંજૂરી ન આપી. જ્યારે TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અધ્યક્ષે ચેતવણી આપી. અધ્યક્ષે ડેરેકને ચેતવણી આપી હતી કે જો તે આ […]