ISROનો અવકાશમાં નવો કિર્તિમાન : સ્પેસ ડોકીંગમાં સફળતા
Sri Harikotta,તા.16 ભારતને અવકાશ સંશોધનમાં એક બાદ એક નવી સફળતા અપાવી રહેલા ઈન્ડીયન સ્પેસ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ- ઈસરોએ હવે આગામી સમયના ચંદ્રયાન-4થી ગગનયાન સહિતના મિશન માટે મહત્વના ‘સ્પેડેકસ’ મીશનમાં જબરી સફળતા મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર ભારત એ અમેરિકા-રશિયા-ચીન પછી ચોથુ રાષ્ટ્ર બન્યુ છે. સેટેલાઈટ ડોકીંગ પ્રક્રિયા એ અત્યંત જટીલ અવકાશી સાહસ છે. સેટેલાઈટ ડોકીંગ […]