અંતરિક્ષમાં ફસાયેલા Sunita Williams and Bach ને સ્વજનો યાદ આવે છે

America,તા.11અંતરિક્ષમાં મહિનાથી ફસાયા બાદ નાસાના અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પોતાના પ્રિયજનો માટે ઘરે પરત ફરવાની ઈમોશનલ અપીલ કરી રહ્યા છે. જો કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર તેમનો પ્રવાસ પ્રારંભિક યોજનાથી ક્યાંય લાંબો થઈ ગયો છે. પણ બંને અંતરિક્ષ યાત્રી સારા મૂડમાં છે અને તેમણે લોકોને ખાતરી આપી છે કે ભોજન અને કપડા […]

માનવે space માં પણ પ્રદુષણ પેદા કર્યું

New Delhi,તા.3પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટ (LEO) થોડા દિવસોમાં જામ થઈ જશે. સૂર્યપ્રકાશ પણ ફિલ્ટર દ્વારા આવશે. અથવા કદાચ ન પણ આવે. અન્ય કોઈ રોકેટ આ ભ્રમણકક્ષાને પાર કરી શક્યું નથી. આ સમગ્ર ઝોનમાં હાલમાં 14 હજારથી વધુ સેટેલાઈટ છે. જેમાંથી સાડા ત્રણ હજાર સેટેલાઇટ નકામા બની ગયા છે. આ સિવાય 12 […]

Sunita Williams હજુ space માં જ રહેશે,અવકાશયાત્રીઓની પરત ફરવાની તારીખ અનિશ્ચિત

Washington,તા.૨૬ એસ સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે સુનિતા વિલિયમ્સ હજુ અંતરિક્ષમાં જ રહેશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા અવકાશયાત્રીઓની પરત ફરવાની હજુ કોઈ તારીખ નિશ્ચિત થઈ નથી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનર નામના કોમર્શિયલ અવકાશયાનમાં બેસીને ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ૫ […]