Gujarat માં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ

Navsari,તા.05 સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, […]