South Actor અને તેની પત્નીને નડ્યો અકસ્માત

Chennai, તા.૧૨ તમિલ એક્ટર જીવા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. બુધવારે સાંજે એક્ટર જીવા પોતાની પત્ની સુપ્રિયા સાથે ચેન્નાઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત તમિલનાડુના કલ્લાકુરિચીમાં બની હતી. આ અકસ્માતમાં કારનું બમ્પર તૂટી ગયું હતું. જોકે, સદનસિબે આ અકસ્માતથી જીવા અને સુપ્રિયા ગંભીર રીતે ઘાયલ થયા નથી. […]