Ayushmann Khurrana એ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી
આ વર્ષના અંતે શૂટિંગ શરૂ થવાનું અનિશ્ચિત હવે સ્પોર્ટસ બાયોપિકનો ટ્રેન્ડ નહિ રહ્યો હોવાનું જણાવી ફિલ્મમાં કામ કરવા ઈનકાર Mumbai,તા.29 આયુષ્યમાન ખુરાનાએ સૌરવ ગાંગુલીની બાયોપિક છોડી દીધી છે. હવે સ્પોર્ટસ બાયોપિક ચાલતી નથી અને તેનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે તેમ કહી તેણે આ નિર્ણય કર્યાનું જાણવા મળે છે. ૨૦૨૧થી આયુષ્માન ખુરાના લવ રંજન સાથે […]