શમી અને સિરાજની જેમ તેજ હશે આ બોલર:Sourav Ganguly એ કરી ભવિષ્યવાણી
Mumbai,તા.10 આકાશ દીપનું નામ ચારે તરફ ગૂંજતું સંભળાઈ રહ્યું છે. આકાશે દુલીપ ટ્રોફીની મેચમાં 9 વિકેટ લઈને કમાલ કરી જ હતી અને હવે તેને એક વાર ફરી ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરી દેવાયો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ માટે આકાશને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. હવે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આકાશ દીપ અંગે ભવિષ્યવાણી કરતાં […]