શ્રેષ્ઠ ગાયક માટે નોમિનેશન પણ ન મળતા Sonu Nigam આઈફાથી ખફા

Mumbai તા.13 સોનુ નિગમે જ્યારે ‘ભૂલ ભુલૈયા-3’ માટે ‘મેરે ઢોલના 3.0’ ગાયું ત્યારે આ ગીતને જ ફિલ્મની હાઈલાઈટ બનાવવામાં આવી હતી. આ ગીતને લાંબા સમય સુધી એક સરપ્રાઈઝ એલિમેન્ટ રખાયું હતું. આ ગીતના વખાણ પણ ખૂબ થયા હતા. પરંતુ આ ગીતને એવોર્ડ તો ઠીક પરંતુ ગાયક સોનુ નિગમને શ્રેષ્ઠ ગાયકોની યાદીમાં પણ સ્થાન ન અપાયું. […]

ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીકળી જતા Sonu Nigam ભડકયો

Jaipur,તા.11સોનુ નિગમ રાજકારણીઓ પર ભડકયો છે. તેણે નેતાઓને કહ્યું છે કે, તમારે કોઈ કલાકારના કાર્યક્રમની વચ્ચેથી જ જતું રહેવું હોય તો એ કાર્યક્રમમાં આવવું જ નહીં. સોનું કહે છે કે આમ કરીને તમે કલાકારનું અને મા સરસ્વતીનું અપમાન કરો છો. વાત રાજસ્થાનની છે જયાં સોનુએ ‘રાઈઝીંગ રાજસ્થાન’ નામની સરકારી ઈવેન્ટમાં પર્ફોર્મ કર્યુ હતું. એ ઈવેન્ટમાં […]