‘તારક મહેતા…’ શૉમાં વિવાદ અને આક્ષેપો વચ્ચે New ‘Sonu Bhide’ ની એન્ટ્રી, મેકર્સે કરી ઈન્ટ્રોડ્યુસ

Mumbai,તા.04 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. આ શૉમાં સોનુ ભિડેનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાનીએ શો છોડી દીધો હતો. જેથી તેના રિપ્લેસમેન્ટ તરીકે શૉના નિર્માતાઓએ ‘ખુશી માલી’ને કાસ્ટ કરી છે. જેની જાણકારી શૉના નિર્માતા અસિત કુમાર મોદીએ આપી હતી. અસિત મોદીએ શું કહ્યું? નિર્માતા અસિત મોદીએ એક […]