Delhi: સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક સહિત 130 લોકો કસ્ટડીમાં, રાહુલ ગાંધી
Delhi,તા.01 સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંધૂ બોર્ડર પર કસ્ટડીમાં લીધા છે. તેમની સાથે લગભગ 130 લોકોને પણ કસ્ટડીમાં લીધા છે. સોનમ વાંગચુક પોતાની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કરતાં હરિયાણાથી દિલ્હીમાં દાખલ થયા તો પોલીસે તેમને અટકાવી દેવાયા. તેમની સાથે લદ્દાખથી લગભગ 130 કાર્યકર્તા પણ દિલ્હી તરફ પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા હતા. […]