લગ્નના દોઢ મહિનામાં સોનાક્ષીની આ ટેવથી Zaheer પરેશાન,ફરિયાદ કરતાં અભિનેત્રીએ આપ્યો જવાબ

Mumbai,તા.05 સોનાક્ષી સિન્હા અને ઝહીક ઈકબાલે 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. સોનાક્ષી-ઝહીરના લગ્નને લગભગ દોઢ મહીનો થઈ ગયો છે. લગ્ન બાદ ન્યૂલીવેડ કપલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે. કપલ સતત એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ઝહીરે હવે તેની લેડી લવ સાથેનો એક ખાસ વીડિયો શેર કર્યો […]

ભાઈ લવ પછી હવે માતા પૂનમે પણSonakshi ને અનફોલો કરી

શત્રુઘ્નના પરિવારમાં હજુ પણ વિખવાદ પૂનમે લગ્નમાં હાજરી આપી હતી પરંતુ તે પણ નાખુશ હોવાની ચર્ચા Mumbai,તા.02 સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યાં તે અરસામાં તેના ભાઈ લવ સિંહાએ તેને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી હતી. હવે સોનાક્ષીની માતા પૂનમે પણ તેને અનફોલો કરી હોવાનું કહેવાય છે. લવ લગ્નમાં હાજર રહ્યો ન હતો […]

Sonakshi Sinha ના લૂક અને વસ્ત્રોની પસંદગી પરથી પ્રેગનન્સીની અટકળો

પ્રેગનન્સીને લીધે જ ઉતાવળે લગ્નની ચર્ચા બોલીવૂડની અનેક હિરોઈનો પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઈન અપનાવી ચૂકી છે Mumbai તા,23 સોનાક્ષી સિંહાએ પ્રેગનન્સીના કારણે જ એકદમ ઉતાવળે લગ્ન કરી લીધાં હોવાનું કેટલાય સમયથી ચર્ચાય છે. હવે તે પોલકા ડિઝાઈનના  ડ્રેસમાં જોવા મળતાં તેની પ્રેગનન્સીની અટકળોને વેગ મળ્યો છે. ભૂતકાળમાં ઘણી અભિનેત્રીઓએ પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઇનના ડ્રેસમાં જોવા […]

Zaheer સાથે વહેલા લગ્ન નહીં થયાનો Sonakshi ને અફસોસ

લાંબા સમયથી તે આ સમયની રાહ જોઈ રહી હતી અને જે જોઈતું હતું, તે મળી ગયું છે Mumbai, તા.૧૭ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ૨૩ જૂને મુંબઈમાં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ સોનાક્ષી પોતાની ફિલ્મ ‘કાકુડા’ના પ્રમોશનમાં બિઝી હતી, જેના કારણે તેઓ લાંબા હનીમૂન પર જઈ શક્યા ન હતા. સોનાક્ષી બીજા હનીમૂન માટે ફિલિપાઈન્સ પહોંચી […]