ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવતો: Sonakshi Sinha

Mumbai,તા.27 એક ઇન્ટરવ્યૂમાં Sonakshi Sinhaએ કહ્યું કે, ‘અમે ક્યારેય ધર્મ વિશે વિચાર્યું જ નથી. અમે માત્ર બે એવા લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ઝહીરે ક્યારેય તેનો ધર્મ મારા પર નથી થોપ્યો અને મેં પણ મારો ધર્મ તેના પર નથી થોપ્યો. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. મેં સ્પેશિયલ […]

Sonakshi Sinha એ નવું વર્ષ દેશના બાકીના લોકો કરતા પાંચ કલાક પહેલા ઉજવ્યું

Mumbai,તા.૧ ’દબંગ’ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને તેના પતિ ઝહીર ઇકબરે નવા વર્ષની ઉજવણી કરી. બંનેએ નવા વર્ષની શરૂઆત સાથે કરી હતી. તાજેતરમાં જ લગ્ન કર્યાં હતાં ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાએ તેમનાં પ્રથમ નવા વર્ષની ઉજવણી સાથે કરી હતી. આ ખાસ પ્રસંગ માટે બંને પહેલેથી જ વેકેશન પર ગયા હતા. હવે બંનેએ પોતાના સેલિબ્રેશનની ઝલક […]

Sonakshi Sinhaના આંતરધર્મી લગ્ન પર Kumar Vishwas ની ટિપ્પણી સસ્તા અશ્લીલ છે,કોંગ્રેસ

New Delhi,તા.૨૩ કવિ કુમાર વિશ્વાસે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી વિવાદ છેડાઈ ગયો. હવે આ વિવાદે રાજકીય રંગ લીધો છે અને કોંગ્રેસે કુમાર વિશ્વાસની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેને અભદ્ર ગણાવી છે. વાસ્તવમાં, કુમાર વિશ્વાસે આંતર-ધાર્મિક લગ્ન પર પરોક્ષ રીતે ટિપ્પણી કરી હતી, જેને લોકો […]

એક્ટ્રેસ Sonakshi Sinha પતિ સાથે અંડર વોટર રોમાન્સ કરતી જોવા મળી

Mumbai, તા.૨૧ બોલીવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે જ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ શક્તિમાન ફેમ એક્ટર મુકેશ ખન્ના સાથેના વિવાદને કારણે સોનાક્ષી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી.હવે ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી છે અને આ વખતે તે પતિ ઝહિર ઈકબાલ સાથેના વેકેશન ફોટોને કારણે ચર્ચામાં છે. અહીંયા […]

ભગવાન રામે કેટલીક બાબતો શીખવી હતી પણ ભૂલી ગયા છે,Sonakshi Sinha

Mumbai,તા.૧૭ ’શક્તિમાન’ના નામથી પ્રખ્યાત મુકેશ ખન્ના વિવિધ વિવાદો અને મુદ્દાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે દરેક વિષય પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહ્યો છે. તાજેતરમાં તેણે સોનાક્ષી સિન્હાના ઉછેર પર ટિપ્પણી કરી હતી, જેના પછી તે હેડલાઇન્સમાં રહી હતી. તેણે ’કૌન બનેગા કરોડપતિ’નો એક જૂનો એપિસોડ યાદ કર્યો, જેમાં સોનાક્ષી ’રામાયણ’ સંબંધિત પ્રશ્નનો […]

હું પ્રેગનન્ટ નથી, મારે હજુ ખુબ ફરવું છેઃ Sonakshi Sinha

બોલિવૂડના ફેમસ કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે Mumbai, તા.૧૪ થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે ઝહીર ઈકબાલના બાળકની માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેગ્નન્સી અંગે ખુલીને વાત કરી હતી.બોલિવૂડના ફેમસ કપલ […]

Sonakshi Sinha ઝહીર ઈકબાલના બાળકની માતા બનવા જઈ રહી છે

Mumbai,તા.૧૩ બોલિવૂડના ફેમસ કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં જ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા સાથે વેકેશન માણવા બહાર ગયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દાવાઓ થવા લાગ્યા કે સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર લોકોએ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાને અભિનંદન […]

Sonakshi Sinha તેના પતિ ઝહીર ઈકબાલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય ડરતી નથી

Mumbai,તા.૨૧ સોનાક્ષી સિન્હા હાલમાં જ ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં હતી. અભિનેત્રીએ ૨૩ જૂને તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેની સાથે તેમણે કોમેન્ટ સેક્શન બંધ રાખ્યું છે. વાસ્તવમાં આ કપલના આંતરધર્મી લગ્ન હતા, જેને લઈને સિંહા […]

Sonakshi Sinha ની લેટેસ્ટ પોસ્ટ જોયા બાદ પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ

પ્રેગ્નેન્ટ છે સોનાક્ષી સિંહા? પતિ ઝહીર સાથેની લેટેસ્ટ પોસ્ટ જોઈને અભિનંદન આપવા લાગ્યા ફેન્સ Mumbai,, તા.૩૦ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલ ૭ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ચાર મહિના પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. હવે તેમની લેટેસ્ટ પોસ્ટ જોયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેત્રી ગર્ભવતી છે અને […]

India Day Parade માં પંકજ ત્રિપાઠી, સોનાક્ષી સિન્હા સહિત દિગ્ગજ સ્ટાર્સ જોવા મળ્યાં

New York.તા.૧૯ ન્યૂયોર્કમાં ૪૨ મી ઈન્ડિયા ડે પરેડ યોજાઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન ’સ્ત્રી ૨’ના કલાકારો પંકજ ત્રિપાઠી, સોનાક્ષી સિન્હા , ઝહીર ઈકબાલ પણ જોવા મળ્યાં હતાં.પરેડ મેડિસન એવન્યુમાંથી પસાર થઈ ત્યારે ત્યાંની ગલીઓ પણ ભારતીય રંગોમાં રંગાઈ ગઈ હતી. હજારો લોકો આ ઉજવણી માટે એકઠાં થયાં હતાં અને […]