Namaste Lawrence Bhai…: સમગ્ર વિવાદમાં કૂદી સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ

Mumbai,તા,18 સલમાન ખાનની સુરક્ષાનો મામલો એક વખત ફરી ગરમાયો છે. જ્યારથી એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. આ મર્ડરની પાછળ પણ સલમાન ખાનને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ જણાવવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ કૂદી પડી છે. તેણે સલમાન ખાનના દુશ્મન લોરેન્સ બિશ્નોઈને ઈન્વાઈટ કર્યો […]