Israel ના સૈનિકોએ અમેરિકાની મહિલાની હત્યા કરતા ભારે હડકંપ

આ ઘટના બાદ અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ભડકી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે Jerusalem, તા.૭ ઈઝરાયલ-હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ ઈઝરાયલના સૈનિકોએ મિત્ર દેશ અમેરિકના નાગરિકની હત્યા કરતા હડકંપ મચી ગયો છે. સેનાએ એક અમેરિકન મહિલાને પેલેસ્ટાઈનના તટ પર ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ જો […]