Naga Chaitanya એ શોભિતા સાથે ફોટો મૂકતાં ભારે ઝાટકણી

 સોશિયલ મીડિયા પર કોમેન્ટસ ડિસએબલ કરી સગાઈ પછી પહેલીવાર ફોટો મૂક્યો, સામંથાના ચાહકોએ દગાખોર કપલ ગણાવ્યું Mumbai,તા.21 નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ બાદ પહેલીવાર  સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં ચાહકોએ તેની ભારે ઝાટકણી કાઢી હતી. લોકોએ બેકાર કપલ અને દગાખોર કપલ એવી કોમેન્ટસ કરતાં નાગા ચૈતન્યએ આખરે કોમેન્ટસ ડિસએબલ કરવી  પડી હતી.  નાગા […]

Shobhita Dhulipala and Naga Chaitanya રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે

પરિવારે એક પેલેસ હોટલ પર પસંદગી ઉતારી લગ્નમાં પરિવારજનો તથા ખાસ  મિત્રોને જ આમંત્રણ અપાશે, આવતાં વર્ષે લગ્નની સંભાવના Mumbai,તા.29 નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલાની સગાઈ જાહેર થયા બાદ હવે લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે.  આ યુગલ રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટના અનુસાર, નાગા ચૈતન્ય અને  શોભિતા ધુલીપાલા અન્ય  […]

ડોન થ્રીમાં આઈટમ સોંગ માટે Shobhita Dhulipala ને ઓફર

ફરહાન અખ્તરે શોભિતાનો સંપર્ક કર્યો શોભિતા અગાઉ આ ફિલ્મમાં રણવીર સામે  મુખ્ય હિરોઈન બનવાની હોડમાં પણ હતી Mumbai,તા.23 રણવીર સિંહની ‘ડોન થ્રી’માં શોભિતા ધુલિપાલા એક આઈટમ સોંગ કરે તેવી શક્યતા છે. ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે તેને આ ગીત માટે ઓફર કરી છે. જોકે, આ બાબતે કોઈ આખરી નિર્ણય  લેવાયો છે કે કેમ તે તત્કાળ જાણવા […]

આખરે Naga Chaitanya and Shobhita Dhulipala ની ઓફિશિયલ સગાઈ

 હૈદરાબાદમાં અંગત સ્વજનોની હાજરીમાં પ્રસંગ  નાગા ચૈતન્યના 3 વર્ષ પહેલાં સામન્થા સાથે છૂટાછેડા થયા હતાઃ શોભિતા સાથે લાંબા સમયથી ડેટિંગ Mumbai,તા.09  સામન્થા રુથ પ્રભુના એક્સ હસબન્ડ નાગા ચૈતન્યએ લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ અને એકટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે આખરે ઓફિશિયલ સગાઈ કરી લીધી છે. નાગા ચૈતન્ય અને શોભિતા લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં અને તેઓ લિવ ઈનમાં […]

Naga Chaitanya and Shobhita વચ્ચે ક્યારે થઈ પહેલી મુલાકાત, રસપ્રદ છે લવ સ્ટોરી

Mumbai,તા.09 નાગાર્જુનના દીકરા અને સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા નાગા ચૈતન્ય અને પૂર્વ મિસ ઈન્ડિયા અર્થ શોભિતા ધૂલિપાલાએ આજે સગાઈ કરી લીધી છે. આ અંગે જાણકારી આપતા નગાર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘મારા દીકરા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલાએ આજે સવારે 9:42 વાગ્યે સગાઈ કરી લીધી છે. તેણીને પરિવારમાં આવકારતા અમે ખુશી […]