ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!
વિશ્વની અંદર જો સભ્ય અને સંસ્કૃતિ વિશે વાત કરવામાં આવે તો ભારતનું નામ અવશ્ય હોઠોં પર આવે છે. ભારતની મહાન સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ એટલો બધો ભવ્ય છે કે, તેના વિશે કંઈ પણ બોલતાં પહેલા થોડોક વિચાર કરવો પડે છે. જ્યાં સદીઓથી દેવતાઓની સાથે સાથે સ્ત્રીઓની પણ પૂજા થતી આવી છે. જ્યાં સાવિત્રી, સીતા જેવી […]