Sensex 896 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 25000નું લેવલ તોડ્યું

Mumbai,તા.06 શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકડ્યું છે. વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે આજે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો. સેન્સેક્સ 896.7 પોઈન્ટ તૂટી 81304.46 થયો હતો. જે 10.35 વાગ્યે 790.56 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50એ મહત્ત્વની સપાટી ગુમાવી નિફ્ટી50એ તેજી માટે અતિ મહત્ત્વની 25000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. માર્કેટ ખુલતાંની થોડી જ […]