Akshay Kumar ની સ્કાયફોર્સ આગામી ૨૪ જાન્યુ. પર ઠેલાઈ
ફિલ્મ આ ઓક્ટોબરમાં રીલિઝ થવાની હતી અક્ષય કુમારે પ્રમાણમાં સલામત તારીખ શોધીઃ સારા અલી અને વીર પહાડિયા સહ કલાકારો New Delhi, તા.04 અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ હવે તા. ૨૪મી જાન્યુઆરીએ રીલિઝ થશે. અક્ષયે તા. ૨૬મીની રજાને તથા આ દિવસોમાં અન્ય કોઈ મોટી ફિલ્મ રીલિઝ નહિ થતી હોવાનું ચેક કરીને તારીખ બદલી છે. મૂળ આ ફિલ્મ […]