અક્ષય કુમાર અને વીર પહાડિયાની કારકિર્દીનો મદાર Sky Force પર
અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સ્કાય ફોર્સથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલા વીર પહાડિયાને પણ એક ખાનગી એરપોર્ટ પર જોવામાં આવ્યો હતો Mumbai,તા.૨૧ બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, અભિનેતા તેની આગામી ફિલ્મ સ્કાય ફોર્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમિયાન એરપોર્ટ પર અક્ષય કુમાર અને વીર પહાડિયા જોવા […]