skinની કરચલીઓ દૂર કરો
બાળપણની નિર્દોષતા, કિશોરાવસ્થાની ચંચળતા, યુવાનીના રોમેન્ટિક સપના વય વધતાં ગાયબ થઇ જાય છે. પછી સ્થિર જીવન, વધતી ઉંમર તથા ઓછી થતી જતી સુંદરતાની ચિંતા શરૂ થાય છે. પ્રત્યેક મનુષ્યના જીવનનો આ પ્રાકૃત્તિક ક્રમ છે. છતાં પ્રત્યેક વ્યક્તિ હંમેશા યુવાન રહેવા ઇચ્છે છે. ત્વચા સુકોમળ અને ગુલાબી રહે તો તેમાં કંઇ ખોટું પણ નથી. આનાથી વધતી […]