શિયાળામાં પણ skinને glowing and smooth રાખવા માટે ચોક્કસ ટિપ્સ અપનાવવી જરૂરી

શિયાળામાં ઠંડી હવાને કારણે ત્વચામાંથી નમી શોષાઇ જતી હોય છે, પરિણામે ત્વચા રૂક્ષ થઇ જાય છે. શિયાળામાં પણ ત્વચાને ચમકીલી અને મુલાયમ રાખવા માટે રોજિંદા જીવનમાં ચોક્કસ ટિપ્સ અપનાવવી જરૂરી છે.  ગુલાબજળ ગુલાબજળ સરળતાથી મળી જતુ ંહોય છે. શિયાળામાં તેનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે. ગુલાબજળ નિયમિત રીતે ત્વચા પર લગાડવાથી ત્વચાને  હાઇડ્રેટ અને નરમ […]