Sarees And Skin Cancer ના સંબંધની સમજણ
જે સમાજમાં સાંસ્કૃતિક પોષાક ઓળખ, લાવણ્ય, શાલીનતા અને પરંપરાનું પ્રતીક ગણાય છે ત્યાં સાડી ભારતીય નારીત્વની ઓળખ બની ગઈ છે. જો કે તાજેતરના મેડિકલ રિસર્ચ આ આઈકોનિક પહેરવેશ સંબંધિત આંચકાજનક નકારાત્મક માહિતી ઉજાગર થઈ છે. જે પ્રમાણે સાડી પહેરવામાં આવે છે તેના કારણે નોંધપાત્ર સંખ્યામાં ભારતીય મહિલાઓ અજાણતા જ ત્વચાના કેન્સરના જોખમ તળે આવી ગઈ […]