India’s bleak future: બેમાંથી એક વિદ્યાર્થી કોલેજ છોડ્યા બાદ રોજગાર માટે લાયક નથી
New Delhi ,તા.22 મોદી 3.0ના પ્રથમ બજેટ પૂર્વે આજે દેશની સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં દેશના આર્થિક લેખાજોખા રજૂ કરતા અહેવાલને Economic Survey અર્થાત આર્થિક સર્વેક્ષણ કહેવાય છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર(CEA)ની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં આજે મોટા ખુલાસા થયા છે. 2022 સુધીના આંકડાના આધારે […]