Israel ના હુમલામાં 10 વર્ષીય ‘સ્કેટિંગ ગર્લ’નું મોત, આખી દુનિયા સ્તબ્ધ

Israel,તા.06 ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. જેમાં ઘણાં બાળકો કુપોષણ અને અન્ય બીમારીઓના શિકાર બન્યા છે. તાજેતરમાં જ ગાઝામાં ઈઝરાયલના હુમલામાં એક બાળકીના મોતથી આખી દુનિયા સ્તબ્ધ. તાલા અબુ અજવા નામની 10 વર્ષની બાળકી તેના પિતાને જીદ કરીને સ્કેટિંગ કરવા માટે બહાર ગઈ હતી. થોડી જ વારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો […]