Dravid કરતાં એકદમ વિપરિત બેટિંગ સ્ટાઈલ છે દીકરાની, ધમાકેદાર છગ્ગો જોઈ કોમેન્ટેટરના હોશ ઊડ્યાં
Mumbai.તા.17 ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટ્ન રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે ક્રિકેટમાં શાનદાર ડેબ્યુ કર્યું છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત મહારાજા ટ્રોફીની T20 ક્રિકેટ મેચમાં છગ્ગો ફટકારીને તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. સમિતની વિસ્ફોટક બેટિંગથી કમેન્ટેટર પણ ખુશીથી જુમી ઉઠ્યા હતા. બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચમાં સમિત દ્રવિડ પાસેથી મોટી ઇનિંગની […]