‘Singham Again’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ, ફેન્સ બોલ્યાં તૂટશે તમામ રેકોર્ડ
Mumbai.તા,07 રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે અને આજે 5 મિનિટનું લાંબુ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અજય દેવગન, દીપિકા પાદુકોણથી લઈને જેકી શ્રોફ સુધીના 8 મોટા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ નવેમ્બરમાં દિવાળીના અવસર પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.દીપિકા […]