ગુજરાતી સિંગર Darshan Rawal લગ્ન બાદ વતન વિજાપુરમાં ગરીબોને જમાડ્યા
Ahmedabad,તા.૨૦ ગુજરાતી સિંગર અને ત્યારબાદ બોલીવુડમાં પણ પોતાના અનોખા અવાજ અને ગીતિથી ચાહકોમાં લોકપ્રિય દર્શન રાવલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દર્શન રાવલ કે જે એક સમયે નવ તરુણીઓ વચ્ચે બેચલર બોય તરીકે ફેમસ હતો તે તેની ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર’ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. રોક સ્ટાર દર્શન રાવલે લગ્ન બાદ પોતાના વતન વિજાપુરની […]