Gujarati singer Vijay Suvala પર ઘાતક હુમલો: ઘાયલ

Ahmedabad,તા.11 ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક વિજય સુવાળા પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે 7 લોકોના ટોળાએ વિજય સુવાળાના ઘાતકી હુમલો કર્યો હતો વિગતો મુજબ વિજય સુવાળા પોતાના મિત્રો સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યાં હતા ત્યારે અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે આશરે 10.30 વાગ્યાની આસપાસ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા […]

બર્થડે પાર્ટીમાં સિંગર બન્યો Shubman Gill, DJ પર ઈશાન કિશને કર્યો ડાન્સ

Mumbai,તા.10 ભારતીય ક્રિકેટ ટીમના વ્હાઈટ બોલ ક્રિકેટનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ રવિવારે 8 સપ્ટેમ્બરે 25 વર્ષનો થઈ ગયો હતો. આ ખાસ દિવસની ગિલે અલગ રીતે જ ઉજવણી કરી હતી. જન્મદિવસ પર ગિલ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દુલીપ ટ્રોફીની મેચ રમી રહ્યો હતો. જો કે આ ખાસ દિવસે ઈન્ડિયા-Aની કેપ્ટનશીપ કરી રહેલા ગીલને ઈન્ડિયા-Bના હાથે 76 રનથી […]

‘સન્માન આપે છે પણ કામ નહીં…’,Bollywood ને સુપરહિટ ગીતો આપનાર સિંગરનું દર્દ છલકાયું

Mumbai,તા.09  કુમાર સાનૂ બોલિવૂડનો મશહૂર સિંગર પૈકીનો એક છે. તે 90ના દાયકામાં તમામ સુપરહિટ ગીત આપવા માટે જાણીતો છે. આજે પણ કોઈ પાર્ટી, ઈવેન્ટ કે લગ્ન તેના ગીતો વિના અધૂરા લાગે છે. તે જ્યારે પણ સ્ટેજ પર ગાવા માટે આવે છે. પોતાના અવાજથી મ્યૂઝિક લવર્સને મંત્રમુગ્ધ કરી દે છે. જોકે, ઉમદા ગાયિકી છતાં આજકાલ ફિલ્મોમાં […]