Singapore માં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલનારા ભારતીય મૂળના નેતાને 14000 ડોલરનો દંડ

Singapore,તા.18 સિંગાપોરમાં વિપક્ષના ભારતીય મૂળના નેતા પ્રીતમ સિંહ પર સોમવારે 14000 સિંગાપોર ડોલર (અંદાજે 9 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રીતમસિંહને સંસદીય સમિતિની સમક્ષ જૂઠ બોલવાના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રીતમસિંહ પર બે આરોપો માટે મહત્તમ સાત સાત હજાર સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી પછી વિપક્ષના નેતાએ પત્રકારોને […]

દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત ૯૬મા ક્રમે

ટ્રાન્સપરન્સી રેન્કિંગ-૨૦૨૪નો અહેવાલ ડેનમાર્ક નંબર વન પર યથાવત, ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને નવી દિલ્હી, તા.૧૨ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્રુઆરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬માં નંબર પર આવી ગયો છે. ૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો […]

Parliament માં ખોટું બોલવા બદલ ભારતીય મૂળના સાંસદ સામે કેસ; ભૂલથી મોકલેલા પૈસા પરત ન કરવા બદલ માણસને જેલ

Singapore,તા.૧૫ સિંગાપોરના ભારતીય મૂળના વિપક્ષી નેતા પ્રીતમ સિંહની સુનાવણી સોમવારે સંસદમાં જૂઠું બોલવાના બે આરોપો પર શરૂ થઈ જ્યારે તેમને ભૂતપૂર્વ સહાયક વિશે પૂછપરછ કરવામાં આવી. પ્રીતમ સિંહના ભૂતપૂર્વ વર્કર્સ પાર્ટીના સાથીદાર રઈસ ખાને ૨૦૨૧ માં સંસદમાં બે વાર ખોટું બોલ્યું હતું કે તે દુષ્કર્મ પીડિતા સાથે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં એક પોલીસ અધિકારીએ […]

મોદીને મહિલાઓએ રાખડી બાંધી તો PM એ Singapore માં ઢોલ વગાડ્યો

ભારતીય મૂળની મહિલાઓએ મોદીને રાખડી બાંધી હતી આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો Singapore, તા.૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ બાદ સિંગાપોર પહોંચ્યા છે. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ […]