Gujarat નું વિકાસશીલ ગામ! નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવી પડી
Sindumbara ,તા.07 વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામના લોકોને અન્ય રોડ ઉપરથી જવા માટે 10 કિ. મી. નો ચકરાવો ખાવો પડતો હોય માન નદી પર બનાવેલ કોઝવે પરથી પસાર થવું પડે છે. ત્યારે મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં કોઝવે પરથી જીવનાં જોખમે ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી. અન્ય રોડ પરથી […]