Rahul Gandhiને ફરી કોર્ટના ધક્કા : શીખો પર ટિપ્પણી કરવી પડી શકે ભારે

New Delhi,તા.૧૦ ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ગયેલા વિપક્ષી નેતા રાહુલ ગાંધી ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ઘણા કાર્યક્રમોમાં મોદી સરકારની ખામીઓને લિસ્ટ કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન રાહુલે શીખો વિશે ટિપ્પણી કરી હતી, જેનાથી હોબાળો મચી ગયો હતો. ભાજપે તેની સામે સખત વાંધો પણ વ્યક્ત કર્યો છે.’શીખો’ પર રાહુલના […]